Back to Browse

GCAS Registration 2026 Explained | New Students Must Watch

61 views
May 13, 2026
4:47

GCAS Registration 2026 શરૂ થઈ ગયું છે. આ વિડિયોમાં અમે GCAS Portal પર નવા વિદ્યાર્થીઓ માટે Registration Process સંપૂર્ણ Step by Step સમજાવી છે. આ વિડિયોમાં તમે શીખશો: • GCAS Website Open કેવી રીતે કરવી • Admission for New Students પર Registration કેવી રીતે કરવું • Program Type કેવી રીતે પસંદ કરવું • APAAR ID / ABC ID શું છે • Category અને Gender કેવી રીતે Select કરવું • Disability Option કેવી રીતે ભરવું • Email અને Mobile OTP Verification Process • User ID અને Password કેવી રીતે મળશે • Login પછી શું કરવું Official Website: gcas.gujgov.edu.in વિડિયો પસંદ આવે તો Like, Share અને Subscribe જરૂર કરશો. #GCAS2026 #GCASRegistration #GCASAdmission #GujaratCollegeAdmission #GCASGujarati #Admission2026 #GCASLogin #OTPVerification

Download

0 formats

No download links available.

GCAS Registration 2026 Explained | New Students Must Watch | NatokHD